તમારું શહેર પસંદ કરો
  માર્કેટ્સ Jun 27,2019,12:33 AM
   મેષ
   મેષ
   મેષ (અ. લ. ઈ.) બિઝનેસને લઈને પ્લાનિંગ કરશો. નોકરી-ધંધો પણ સારો ચાલશે. ઓછી મહેનતમાં ફાયદો મળશે. જમીન-મકાનની ખરીદી કરી શકો છો. કામમાં સફળતા મળશે. ભાઈ અને મિત્રની મદદથી સફળતા મળશે. જાણતા-અજાણતા તમારાથી સારું કામ થશે, જે તમારું સન્માન વધારશે. કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો તે પુરો થઈ જશે.
   (અ. લ. ઈ.) ...વધુ જુઓ
   વૃષભ
   વૃષભ
   વૃષભ (બ. વ. ઉ.) આગળ વધવાની સારી તક તમને મળી શકે છે. બની શકે તેટલું આજે તમારે શાંત રહેવું. મનને મનાવીને જ આગળ વધવું. પરિવાર સાથે સારો તાલમેલ રહેશે. ખરીદીના યોગ બની રહ્યા છે. નવી વસ્તુ કે કાર ખરીદવાનું વિચારી શકો છો. પરિવારમાં સુખ અને સંતોષ રહેશે. તમારી વસ્તુઓને
   (બ. વ. ઉ.) ...વધુ જુઓ
   મિથુન
   મિથુન
   મિથુન (ક. છ. ઘ.) દિવસ સારો રહેશે. સારા સમચાર મળી શકે છે. કરજમાંથી મુક્તિ મળશે. અટવાયેલા પૈસા મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. પાર્ટનર સાથે પૈસાને લઈને કોઈ વાત કરવાની હોય તો કરી લેવી. મોટો નિર્ણય લેવાનો હોય તો અનુભવિ વ્યક્તિની સલાહ લેવી. પરીવાર સાથે સમય વિતાવશો. કામમાં લોકોનો
   (ક. છ. ઘ.) ...વધુ જુઓ
   કર્ક
   કર્ક
   કર્ક (ડ. હ.) પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો. સંબંધોની બાબતમાં ભાગ્ય તમારી સાથે રહેશે. સમજૂતી કરવા માટે તૈયાર રહો. નવા સંબંધોની શરૂઆત થશે. પૈસા સંબંધી કામ અચાનક યાદ આવી શકે છે.
   સિંહ
   સિંહ
   સિંહ (મ. ટ.) જરૂરી કામથી યાત્રા થવાનો યોગ છે. રહેવાની કે કામ કરવાની જગ્યામાં બદલાવ થશે. તમારી પાસે એક સાથે ઘણા કામ આવશે. ઘણા કામને પૂરા પણ કરવા પડશે. ધીરજ રાખવી. પોતાના વ્યવહાર ઉપર ધ્યાન આપવું. સંતાન સુખમાં સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.
   કન્યા
   કન્યા
   કન્યા (પ. ઠ. ણ.) નવી યોજના તમારી સામે આવી શકે છે. જે વર્તમાન કામની સરખાણીમાં વધારે ફાયદાકારક હશે. તમે ભાગ્યશાળી બનશો. અચાનક રોકાણ કરવાની વાત તમારા મનમાં આવી શકે છે. સંતાનની જરૂરીયાત ઉપર ધ્યાન દેવું પડશે. સંબંધો સુધરશે. સારા સમચાર તમને મળી શકે છે. જીવનસાથીની ભાવનાનું સન્માન કરો.
   (પ. ઠ. ણ.) ...વધુ જુઓ
   તુલા
   તુલા
   તુલા (ર. ત. ) આજે સારા સમાચાર મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસમાં મિત્રોની મદદ મળશે. પરિવારનો સહકાર મળશે. સંતાનનો સાથ મળશે. શંકા દૂર થશે. જૂની વાતો ભૂલવાની કોશિશ કરો. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો.
   (ર. ત. ) ...વધુ જુઓ
   વૃશ્ચિક
   વૃશ્ચિક
   વૃશ્ચિક (ન. ય. ) સમજી વિચારીને નિર્ણય લેવો. ભાગ્યના સથવારે મોટા નિર્યણ લેશો તો સફળતા મળી શકે છે. આજનો દિવસ તમને લાભ કરાવશે. મોટા લોકો સાથે સંબંધો સારા રાખવા. પ્રેમની મનની વાત કહેવા માટે સારો દિવસ છે. ઓફિસમાં નવા કામની જવાબદારી મળી શકે છે.
   (ન. ય. ) ...વધુ જુઓ
   ધન
   ધન
   ધન (ભ. ધ. ફ. ઢ.) આજે તમે કોઈ ખાસ નિર્ણય ઉપર પહોંચી શકશો. છેલ્લા ઘણા દિવસોથી મનમાં જે ઉથલ-પાથલ ચાલી રહી છે તે પૂરી થઈ જશે. તમારા માટે દિવસ સારો છે. જાણીતા લોકો સાથેના સંબંધો ગાઢ બનશે.
   (ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
   મકર
   મકર
   મકર (ખ. જ.) આજે તમને રહસ્યની વાત જાણવા મળી શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવવી. પૈસાની સ્થિતિ અંગે વિચારવું. બિઝનેસમાં નવું કામ મળી શકે છે. નજીકના લોકો સાથે સંબંધો સારા રહેશે. ઘણા લોકોનું ધ્યાન તમારા તરફ રહેશે.
   કુંભ
   કુંભ
   કુંભ (ગ. સ. શ. ષ.) ચંદ્રમાની સારી સ્થિતિના કારણે તમારા કામ પૂરા થશે. પોતાના દમથી કામ પૂરા કરશો. કુંવારા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે.
   (ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
   મીન
   મીન
   મીન (દ. ચ. ઝ. થ.) એકાગ્ર રહેવાની કોશિશ કરો. સાથે કામ કરનાર લોકો તેમની ખાસ વાત તમારી સાથે શેર કરશે. પ્રેમ સંબંધ મજબૂત બનશે. ભાગ્ય તમારું કામ પૂરું કરાવશે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તમારી સંપર્કો વધશે. તમે હિમ્મતથી કામ કરી શકશો.
   (દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
   ની  સંપૂર્ણ વાંચનસામગ્રી