મેષ
મેષ
મેષ (અ. લ. ઈ.) જૂની સમસ્યાનો ઉકેલ આવશે. નજીકના મિત્રો પાસેથી સલાહ લેવાથી ફાયદો થશે. નવા લોકો સાથે મુલાકાતનો યોગ છે. તમે જે કરવા ઈચ્છો છો તેમાં લોકોની મદદ મળશે. મિત્રો સાથે સંબંધ સુધરી શકે છે અને પ્રેમીને મળવાની ઈચ્છા પણ રહેશે. કોઈપણ કામ અને નિર્ણયને લઈને સંકોચ અનુભવશો
(અ. લ. ઈ.) ...વધુ જુઓ
વૃષભ
વૃષભ
વૃષભ (બ. વ. ઉ.) અંગત અને અન્ય કામકાજના જીવનમાં કેટલાંક સારા પરિણામનો યોગ છે. નોકરી અને ધંધામાં તમારા વ્યવહારને સુધારવાની જરૂર રહેશે. આજે તમારું દરેક કામ શાંતિથી પૂરું થશે. કામકાજમાં સફળતા મળવાની તક છે. નોકરીની બાબતમાં વ્યવહારુ રહેશો. આજે નવી યોજના બનાવી શકશો. નાની યાત્રા થઈ શકે છે. ભાઈ-બહેનની
(બ. વ. ઉ.) ...વધુ જુઓ
મિથુન
મિથુન
મિથુન (ક. છ. ઘ.) રોજિંદા કામ પૂરાં થશે. પરિવર્તનને અપનાવવાનો દિવસ છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘર સંબંધી મુશ્કેલી ઉકેલાય જશે. બિઝનેસના કામને લઈને બહાર જવાનું થઈ શકે છે. તમારા ઉપર જવાબદારીઓ આવી શકે છે. મન લગાવીને કામ કરવું. યોગ્ય સમયે તેનું ફળ મળશે. તમારી યોજનાઓ
(ક. છ. ઘ.) ...વધુ જુઓ
કર્ક
કર્ક
કર્ક (ડ. હ.) કામમાં મન લગાવવાની કોશિશ કરશો. તક મળે તો થોડો સમય એકલા વિતાવવો. ઘરમાં સામાનની ખરીદી કરી શકો છો. યાત્રાનો યોગ બની રહ્યો છે. દૂર રહેતા લોકો સાથે વાતચીત થઈ શકે છે.
સિંહ
સિંહ
સિંહ (મ. ટ.) લોકો સાથે વાતચીત કરીને તમારે નેકવર્ક બનાવવું જોઈએ. તમારી કલ્પના તમને નવી વસ્તુઓ શીખવાડશે. બુદ્ધિશાળી વ્યક્તિની સલાહ મળી શકે છે.
કન્યા
કન્યા
કન્યા (પ. ઠ. ણ.) આજે તમારી વાતને સારી રીતે રજૂ કરવામાં સફળ થશો. એવું કામ કરશો જેનાથી ઘણા લોકોને ફાયદો થશે. રોજિંદા કામ સમયસર પૂરા થશે. તણાવની સ્થિતિમાં સંતુલન રાખશો. યોગ્ય સમયની રાહ જોવી. ધીરજ રાખવી. પરિવારમાં અને જીવનસાથી સાથે પહેલા કરતા સંબંધો સારા રહેશે.
(પ. ઠ. ણ.) ...વધુ જુઓ
તુલા
તુલા
તુલા (ર. ત. ) આજે દિનચર્ચામાં બદલાવ આવશે. તમને આરામ મળશે. તમે ખુશ પણ થશો. નવા અનુભવ થશે. નોકરી બદલવાનો મૂડ બનાવી શકો છો. પૈસાની બાબતમાં બીજા લોકો તમને મદદ કરી શકે છે. કરજ લેવું તમારા માટે સરળ રહેશે.
(ર. ત. ) ...વધુ જુઓ
વૃશ્ચિક
વૃશ્ચિક
વૃશ્ચિક (ન. ય. ) સમજી-વિચારીને જ મોટો નિર્ણય લેવો. લોકોના અભિપ્રાયને ધ્યાનથી સાંભળો. પૈસાના કારણે અટવાયેલા કામને પૂરું કરવામાં મોટા વ્યક્તિની તમને મદદ મળી શકે છે. બીજા લોકોને મદદ કરવાની ઘણી તક તમને મળશે. મિત્રોની મદદથી પણ ફાયદો થશે. આજે જે લોકો સાથે મુલાકાત થશે તેઓ આગળ જઈને તમને
(ન. ય. ) ...વધુ જુઓ
ધન
ધન
ધન (ભ. ધ. ફ. ઢ.) ખાસ કામમાં પરિવારના સભ્યની મદદ મળશે. તમને સારી તક મળશે. મધુર બોલીને તમારું કામ કરાવી શકશો. ખાસ કામમાં પહેલ તમારે કરવી પડશે. મનની વાત કહેવામાં સંકોચ ન કરો. પરીવાર સાથે સારો સમય પસાર થશે. હકારાત્મક અભિગમ રાખો.
(ભ. ધ. ફ. ઢ.) ...વધુ જુઓ
મકર
મકર
મકર (ખ. જ.) ધનલાભ થઈ શકે છે. મન દઈને મહેનત કરો તેનું ફળ મળશે. પરીવારના કામ પૂરા થશે. દિવસ સારો રહેશે. અટવાયેલા કામને પૂરા કરવામાં મિત્રનો સાથ મળશે.
કુંભ
કુંભ
કુંભ (ગ. સ. શ. ષ.) કામને પૂરું કરવામાં તમારું પૂરું ધ્યાન રહેશે. તમે જે રીતે કામને કરવા ઈચ્છતા હશો તે રીતે નહીં થાય. ધીરજ રાખવી. ચિંતા ન કરવી. સમયની સાથે સ્થિતિ સામાન્ય થઈ જશે. કોઈ એવા વ્યક્તિ સાથે વાતચીત થઈ શકે છે જે તમારી મુશ્કેલીઓને હલ કરશે.
(ગ. સ. શ. ષ.) ...વધુ જુઓ
મીન
મીન
મીન (દ. ચ. ઝ. થ.) નવા અને મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. તેઓની મદદ પણ મળી શકે છે. આજે તમે તમારી વાતને જેટલી ગુપ્ત રાખશો તેટલો તમને ફાયદો થશે. આજે તમે બુદ્ધિના જોરે દુશ્મનોને હરાવી દેશો. લગ્નજીવનમાં ખુશી આવશે.
(દ. ચ. ઝ. થ.) ...વધુ જુઓ
image
વિશ્વંભરી સ્તુતિ
Download Read
image
જય જગદીશ હરે
Download Read
image
જય ગણેશ જય ગણેશ
Download Read
image
હનુમાન ચાલિસા
Download Read
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી