કાશીને દિવાળીની ભેટ / વડાપ્રધાન મોદીએ વારાણસીમાં 700 કરોડથી વધુ યોજનાઓનું લોકાર્પણ કર્યું, કહ્યું- ઘાટની તસવીર બદલાઈ, શેરીઓ ઝળહળી રહી છે

PM Modi unveils more than 700 crore schemes in Varanasi, says picture of ghats changed, streets lit
X
PM Modi unveils more than 700 crore schemes in Varanasi, says picture of ghats changed, streets lit

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીને દિવાળીની ભેટ આપી છે. પીએમ મોદીએ લગભગ 700 કરોડથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને કહ્યું હતું કે કાશીમાં જે પણ થઈ રહ્યું છે એ બાબા વિશ્વનાથની કૃપાથી થઈ રહ્યું છે.

Divyabhaskar.com

Nov 09, 2020, 05:02 PM IST

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું, કોરોનાકાળમાં પણ કાશીનું કામ અટક્યું નહીં, સતત ચાલુ રહ્યું. યુપીમાં કોરોનાકાળમાં વિકાસકાર્ય ન અટક્યું, આ માટે યોગીજીની ટીમને શુભેચ્છાઓ. વારાણસીમાં વિકાસ યોજનામાં સંસ્કૃતિ-આધુનિકતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કાશીમાં હવે ઘાટની તસવીર બદલાઈ રહી છે, જે યોજનાઓની શરૂઆત થઈ રહી છે એનાથી સ્થાનિક રોજગાર વધશે.

પીએમ મોદીના ભાષણના મહત્ત્વના મુદ્દા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી