• અટકાયત / સરક્રિકમાં બે પાકિસ્તાની ઝડપાયા, એક બોટ પણ કબજે કરાઈ

  DivyaBhaskar | May 20,2019, 05:48 PM IST

  ભુજ: પાકિસ્તાનના બે ઘૂસણખોરોને બીએસએફની ટીમે ઝડપી પાડ્યા છે. સરક્રિક વિસ્તારમાં ઘૂસી આવેલી એક બોટને ઝડપી પાડવામાં આવી હતી. માહિતી અનુસાર બંને માછીમારો હોવાનું સામે આવ્યું છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન બંનેને પકડવામાં આવ્યા હતા. બંનને પકડીને બીએસએફે બંનેની પુછપરછ હાથ ...

 • ભુજ / મતગણતરી સમયે અડચણ ઉભી ન થાય તેની કાળજી રખાશે

  divyabhaskar.com | May 20,2019, 09:21 AM IST

  ભુજઃ લોકસભા સામાન્ય ચૂંટણીના પરિણામોની મત-ગણતરી શરૂ થવાના કલાકો ગણાઇ રહ્યા છે, ત્યારે આગામી ૨૩મી મે, ના ભુજની એન્જીનિયરિંગ કોલેજ ખાતે કચ્છ લોકસભા મતદાર વિભાગની હાથ ધરાનાર છે એવા મતગણતરી કેન્દ્ર ખાતે તમામ તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી  રહી છે. રવિવારે ...

 • ભુજ / વેકેશનમાં 258 સરકારી પ્રાથમિક શાળાઓ ભણાવે છે 1900 છાત્રોને

  divyabhaskar.com | May 20,2019, 09:15 AM IST

  ભુજઃ પ્રાથમિક શિક્ષણ નિયામકે 4થી મેના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ઉનાળુ વેકેશનમાં ધોરણ 2ના વિદ્યાર્થીઓને ભણાવવા સમયદાનની ટહેલ નાખવા સૂચવ્યું હતું, જેમાં કચ્છની 1716 પ્રાથમિક શાળાઓમાંથી 258 જેટલી પ્રાથમિક શાળાઓમાં 1900 છેટલા છાત્રોને ભણાવવાનું શરૂ પણ કરી દીધું છે. જિલ્લા ...

 • ગાંધીધામ / શ્રમજીવી પરિવારની યુવતી ટ્રેઇલર નીચે ચગદાઇ ગઇ

  divyabhaskar.com | May 20,2019, 08:54 AM IST

  ગાંધીધામઃ ઔદ્યોગિક નગરી ગાંધીધામ સંકુલમાં બેફામ થઇ રહેલા વાહન વ્યવહારને કારણે રોજ નાના મોટા અકસ્માતો સર્જાતા જ રહે છે  જેમાં રવિવારે સવારે 7.45 વાગ્યાના આરસામાં શ્રમજીવી પરિવારની 20 વર્ષીય કચરો વીણી રહેલી યુવતીને પુરપાટ આવી રહેલા ટ્રેઇલર ચાલકે ચગદી નાખી ...

 • કચ્છ / વાગડમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાંની હાજરી, રામવાવમાં અડધો ઇંચ વરસાદ

  divyabhaskar.com | May 20,2019, 08:51 AM IST

  રાપર-કકરવાઃ રાજસ્થાન અને પાકિસ્તાન પર સક્રિય થયેલ સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે રાજયના અનેક વિસ્તારોમાં પાછલા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવવા સાથે વાવાઝોડાં સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ઉતર ગુજરાતને અડીને આવેલા વાગડમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે પોતાની ...

 • વાગડમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટાંની હાજરી

  DivyaBhaskar News Network | May 20,2019, 07:05 AM IST

  રાજસ્થાન અને પાકિસ્તાન પર સક્રિય થયેલ સાયકલોનીક સર્કયુલેશનની અસર તળે રાજયના અનેક વિસ્તારોમાં પાછલા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો અાવવા સાથે વાવાઝોડાં સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ઉતર ગુજરાતને અડીને અાવેલા વાગડમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે પોતાની હાજરી ...

 • સામખિયાળી નજીક ટ્રેઇલર અડફેટે રાહદારીનું મોત

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ભચાઉ-સામખિયાળી હાઇવે ઉપર બે ગમખ્વાર અકસ્માતોની ઘટના બનતા ફરી એકવાર આ હાઇવે રક્તરંજિત બન્યો હતો, જેમાં સામખિયાળી નજીક હાઇવે ઉપર પગપાળા જઇ રહેલા બે આધેડ ઉંમરના રાહદારીઓને પુરપાટ આવી રહેલા ટ્રેઇલર ચાલકે અડફેટે લેતાં એક આધેડનું મોત નિપજ્યુ઼ હતું તો ...

 • રાપરની જુગાર ક્લબ પ્રકરણમાં શરાબનો ગુનો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  રાપરના બસ સ્ટેશન નજીક પોલીસે જુગારધામ ઉપર પાડેલા દરોડા દરમીયાન પોલીસને શરાબની એક બોટલ મળી આવતાં પોલીસે એક વિરુધ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ અલગ ગુનો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી. રાપર પોલીસ મથકના પીએસઓ વિનોદ પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું ...

 • ટાગોર રોડની ખસ્તા હાલતઃ ઓવરબ્રીજ તો બને ત્યારે, અત્યારનું શું?

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામ આદિપુરને જોડતા ટાગોર રોડ પર દૈનિક ધોરણે હજારો નાના મોટા વાહનો આવ જા કરે છે. સવાર થી રાત સુધી અહિ સતત ટ્રાફિક રહે છે, ત્રણ ટ્રાફીક સિગ્નલ હોવા છતા તે લાંબા સમયથી બંધ હાલતમાં છે. ચૂંટણી અગાઉ ટાગોર રોડ ...

 • હાડકાના દર્દીઓને રોજ મળશે રાહતદરે સારવાર

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામના ટાગોર રોડ પર ગત 35 વર્ષથી કાર્યરત હોતચંદાણી હોસ્પીટલને હવે દયાસાગર ચેરીટૅબલ ટ્રસ્ટ તરીકે તબદીલ કરીને ત્યાં રાહતદરે દર્દીઓને સારવાર આપવાનું શરુ કરાયુ છે. જ્યાં મહતમ પ્રાથમીક સગવડોને યા તો નિઃશુલ્ક અથવાતો રાહત દરે આપવામાં આવશે. દયા સાગર ...

 • ઇલેક્ટ્રોનીક વેસ્ટના ઈમ્પોર્ટેડ કાર્ગોની સખત તપાસ જરૂરી

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  અમદાવાદ ડીઆરઆઈ દ્વારા પાકિસ્તાન અને ચાઈનાની કંપનીઓની સામેલગીરી ધરાવતો આંતરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ અમદાવાદથી એક વ્યક્તિની ધરપકડ કરીને કર્યો છે. જેમાં ડ્રોનનો જથ્થો મ્યાનમારની સરહદથી દેશમાં ઘુસાડાતો હતો. આ સાથે કચ્છના પોર્ટ્સ થકી અગાઉ ઈલેક્ટ્રોનીક સંશાધનોના નામે આવીજ વસ્તુઓ ઈમ્પોર્ટ થતી ...

 • સુંદરપુરી અને કાર્ગોમાંથી દેશી દારૂ ઝડપાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામના સુંદરપુરી અને કાર્ગો વિસ્તારમાં એ અને બી ડિવીઝન પોલીસે દરોડા પાડીને 3 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. એ ડિવીઝન પોલીસે જુની સુંદરપુરીના ધોબીઘાટ વિસ્તારમાં દરોડૉ પાડીને દિલીપ વિશનચંદ આસવાણીના રહેણાક મકાનમાંથી દેશી દારુની થેલીઓ અને આથા મળીને ...

 • આદિપુરમાં નિયમિત સફાઇના અભાવે નાગરીકો પરેશાન

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામ નગરપાલિકા દ્વારા સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઘરે ઘરે કચરો ઉઘરાવાય તે માટે દરબાર વેસ્ટ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. ગાંધીધામ- આદિપુરમાં સફાઇ થતી ન હોવાનો મુદ્દો અવારનવાર ઉભો થાય છે. આદિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ...

 • એરલાઈન્સના કારણે થયું મોડુ, રાહુલનું પાર્થીવ શરીર આજે આવશે

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  કેનેડામાં અભ્યાસ કરતા આદિપુરના આશાસ્પદ યુવાનનું ગત સપ્તાહે નદીમાં અકસ્માતે ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જેના પાર્થીવ શરીરને પોતાના વતન આદિપુરમાં લાવવા માટેના પ્રયાસો ત્યારથી આરંભી દેવાયા હતા, જેમાં સરકાર પણ સામેલ હતી. પરંતુ એરલાઈન્સના પગલે 5દિવસ મોડુ થયુ હતુ. ...

 • ખોટી શંકા રાખી મહીલાને મારી નાખવાની ધમકી અપાઇ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  આદિપુરમાં એક શખસે પોતાની બહેનને ભગાડવામાં હાથ હોવાની ખોટી શંકા રાખી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે. આદિપુરના ત્રણ વાળીમાં સેવાકુંજમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા 43 વર્ષીય હેમલતાબેન રસિકભાઇ કાતરીયાએ નોંધાવેલી ...

 • કંડલામાં પગ લપસતાં ડમ્પર ઉપરથી નીચે પડેલા શ્રમીકનું મોત નિપજ્યું

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામ ખાતે ટ્રેઇલર અડફેટે 20 વર્ષની યુવતીના મોત સાથે કંડલા અને ગાંધીધામમાં પણ બે મોતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. કંડલા પોર્ટ ખાતે ડમ્પર ખાલી કરતી વખતે પગ લપસી પડતાં ડમ્પર ઉપરથી નીચે પટકાયેલા શ્રમીકનું રાજકોટ ખાતે સારવાર દરમીયાન ...

 • પ્રદુષણને લઇને સંકુલમાં ભયજનક સ્થિતિ

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામ સંકુલનો ઔધોગિક વિકાસ ગત બે દશકામાં કુદકે ને ભુસકે વધ્યો છે, પરંતુ તેની પાછળ પર્યાવરણની જાણવણી થાય છે કે નહિ અને તેની શું સ્થીતી છે, તે અંગે કદી યોગ્ય રિપોર્ટ કે ચીત્ર સામે આવ્યુ નથી કે સરકારે પણ તે ...

 • અંજાર પાસે ટ્રેઇલર ફંગોળાતા નુકશાન

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ગાંધીધામમાં રહેતા અને એસીટી ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા શની હરેશભાઇ ઠક્કરે નોંધાવેલી ફરીયાદને ટાંકી પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાવ તા.18 સાંજે 4 વાગ્યાના આરસામાં બન્યો હતો જેમાં જીજે-12-બીડબલ્યુ-7482 નંબરના કન્ટેનર ટ્રેઇલરના ચાલક ચુતરારામ માગારામે ઓવરટેક કરવા માટે ...

 • વોંધ સ્ટેશન પર ટ્રેન નીચે યુવાનનો પગ કપાયો

  DivyaBhaskar News Network | May 20,2019, 06:26 AM IST

  ભુજ પાલનપુર વચ્ચે ચાલતી ઇન્ટરસિટિ ટ્રેન નીચે આવી જતાં મહેસાણાના યુવાનનો ડાબો પગ કપાઇ ગયો હોવાની ઘટના વોંધ સ્ટેશને બની છે. રવિવારે બપોરે 2.45 વાગ્યાના આરસામાં ભુજ પાલનપુર વચ્ચે ચાલતી ઇન્ટરસીટી ટ્રેન નીચે આવી જતાં મહેસાણાના સોનાથ મહાદેવ રોડ ...

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી