આવતીકાલે સાંજે / આવતીકાલે સાંજે 7.16 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને અમદાવાદમાંથી નરી આંખે જોઇ શકાશે

International Space Station can be seen barefoot from Ahmedabad at 7.16 pm tomorrow
X
International Space Station can be seen barefoot from Ahmedabad at 7.16 pm tomorrow

  • ફૂટબોલના મેદાન જેટલું કદ ધરાવતો ISS એક માત્ર એવો માનવસર્જિત

Divyabhaskar.com

Aug 28, 2020, 03:06 PM IST

અમદાવાદ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને (ISS) આવતીકાલે એટલે કે 10 એપ્રિલે સાંજે નરી આંખે નિહાળી શકાશે. અવકાશમાં તરતો મૂકાયેલો સૌથી વિશાળ માનવસર્જિત ઉપગ્રહ ISS અમદાવાદના આકાશમાંથી સાંજે 7.16 કલાકે પસાર થશે. આ નજારો 6 મિનિટ 32 સેકન્ડ સુધી નરી આંખે જોઇ શકાશે. ઉનાળામાં આકાશ દર્શનમાં મોટાભાગે કોઇ વિક્ષેપો સર્જાતા નથી. આ સ્થિતિમાં 10મીએ સાંજે વાદળો નહીં હોય તો ISSને જોવામાં સરળતા રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી