વડોદરા / લોકડાઉન દરમિયાન શંકરપુરા ગામમાં દાપુ માંગવા ગયેલા 2 કિન્નરોને લોકોએ માર માર્યો, નકલી કિન્નરો હોવાનો આક્ષેપ

કિન્નરો નકલી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો
X

Divyabhaskar.com

Aug 28, 2020, 03:00 PM IST

વડોદરા. કોરોના વાઈરસની લોકડાઉનની સ્થિતિમાં વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામમાં દાપુ માંગવા ગયેલા 2 કિન્નરોને લોકોએ માર માર્યો હતો. દાપુ માંગવા આવેલા કિન્નરો નકલી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી