- નિવૃત્ત આઈએએસ સામે ઈડીની તપાસનો ધમધમાટ, અન્ય એજન્સીઓ પર પૂછપરછ કરે તેવી શક્યતા
- નિવૃત્તિના છેલ્લા દિવસોમાં ફાઈલ પાસ કરવા મોટી રકમ પડાવ્યાની ઉદ્યોગગૃહે પીએમઓમાં ફરિયાદ કરી
Divyabhaskar.com
Sep 15, 2020, 03:07 PM ISTજો તમે નથી ઈચ્છતા કે તમારો સ્માર્ટફોન કોઈ બીજાના હાથમાં હોય અને તમારો પર્સનલ ડેટા તે વ્યક્તિ ચેક કરે તો અમે તમારા માટે જોરદાર ટેક સેટિંગ લઈને આવ્યા છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે કોઈ વ્યક્તિને તમે કોઈ કામ માટે તમારો ફોન આપો અને તે વ્યક્તિ તે કામ સિવાય તમારા ફોટો અને વીડિયો જોવા લાગે. તેનાથી તમારી પ્રાઈવસીનો ભંગ થાય છે અને તમે તે વ્યક્તિના મોઢે નકારો પણ કરી શકતા નથી. કેટલાક સેટિંગ ફોલો કરીને તમે જે એપ ઓપન કરીને બીજાને ફોન આપશો તે એપ સિવાય તે વ્યક્તિ કોઈ અન્ય એપનો એક્સેસ નહીં કરી શકે. એન્ડ્રોઈડ યુઝર્સે પ્રાઈવસી માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.