• Home
  • Utility
  • US officer said China is taking advantage of the opportunity by entangling the world in an epidemic, military skirmish with India in Ladakh is part of this conspiracy

રાજ્યસભાનું રમખાણ / કોરોનાના કહેર વચ્ચે રાજ્યસભાનું વોટિંગ, ધારાસભ્યો વોટ આપે તે પહેલા થર્મલ સ્કેનિંગ કરાય છે

US officer said - China is taking advantage of the opportunity by entangling the world in an epidemic, military skirmish with India in Ladakh is part of this conspiracy
X
US officer said - China is taking advantage of the opportunity by entangling the world in an epidemic, military skirmish with India in Ladakh is part of this conspiracy

Divyabhaskar.com

Aug 06, 2020, 01:25 PM IST

ગાંધીનગ૨. કોરોનાનો ડર રાજ્યસભા ઇલેક્શનમાં પણ જોવા મળ્યો છે. અહીંયા આવતા તમામ લોકોના થર્મલ સ્કેનિગ કરવામાં આવે છે. ધારાસભ્યો વોટ આપવા જાય તે પહેલા તેમને થર્મલ સ્કેનિંગમાંથી પસાર થવું પડે છે.

મેડિકલ ટીમ દ્વારા ચેકઅપ
વિધાનસભામાં આજે સવારથી થર્મલ સ્કેનિંગ કરવામાં આવે છે. સંકુલમાં પ્રવેશતાં પહેલા અહીંયા સ્કેનિંગ કરવામાં આવે છે. તેમજ એક મેડિકલ ટીમ પણ અહીંયા હાજર રાખવામાં આવે છે. જે વ્યક્તિની બોડી ટેમ્પરેચર નોર્મલ હોય તેને વાઈટ બેલ્ટ આપવામાં આવે છે. જેથી તેઓ સ્વાસ્થ્ય છે અને તેઓ મેડિકલ ચેકઅપમાંથી પસાર થયા છે તે જાણી શકાય છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી