• Home
  • Business
  • China deploys more than 20,000 troops in eastern Ladakh, India's eye on it

પૂર્વ લદ્દાખમાં / પૂર્વ લદ્દાખમાં ચીને 20 હજારથી વધારે સૈનિકો તહેનાત કર્યા, ભારતની તેના ઉપર નજર

China deploys more than 20,000 troops in eastern Ladakh, India's eye on it
X
China deploys more than 20,000 troops in eastern Ladakh, India's eye on it

Divyabhaskar.com

Jul 01, 2020, 03:46 PM IST

delhi. LAC ઉપર ચીનની ચાલ. લદ્દાખમાં તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલની વાતચીત ચાલું છે. પરંતુ પૂર્વ લદ્દાખમાં ચીન સૈનિક પણ વધારી રહ્યું છે. LAC નજીક ચીને 20 હજાર સૈનિકો વધાર્યા છે. શિનજિયાંગમાં સેનાની ગાડીઓ અને હથિયાર જમા કર્યા છે. તે ભારતની સરહદે 48 કલાકમાં પહોંચાડી શકાય તેમ છે. બીજી કરફ ભારત પણ જવાબી તૈયારી શરૂ કરી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે અહીં બરફવર્ષા શરૂ થાય છે. તે પહેલા સ્થિતિ સુધરવી મુશ્કેલ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી