• Home
  • Coronavirus
  • Anger among people over rising electricity bill, allegation that the bill came one and a half times more than the regular

રાજકોટ / વીજ બિલ વધતા લોકોમાં રોષ, રેગ્યુલર કરતા દોઢ ગણું બિલ આવ્યાનો આક્ષેપ

Anger among people over rising electricity bill, allegation that the bill came one and a half times more than the regular
X

  • PGVCLના અધિકારીએ કહ્યું મે-જુન મહિનામાં સામાન્ય મહિનાઓ કરતા વીજ વપરાશ વધારે

Divyabhaskar.com

Aug 04, 2020, 10:51 PM IST

દિવ્ય ભાસ્કર. રાજકોટ. રાજકોટમાં વીજ બિલ રેગ્યુલર કરતા દોઢ ગણું આવ્યું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. વધારે બિલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, બે મહિનાનું બિલ ભેગુ થયું છે એટલે લોકોને વધારે લાગી રહ્યું છે. મે-જુન મહિનામાં સામાન્ય મહિનાઓ

કરતા વીજ વપરાશ વધુ હોય છે. લોકડાઉન કારણે લોકો ઘરે હોવાથી મનોરંજન તેમજ ACનો વપરાશ વધારે હોવાથી બિલ વધ્યું છે. 100 યુનિટ મામલે સરકાર તરફથી PGVCLને હજુ સુધી પરિપત્ર મળ્યો નથી. પરિપત્ર મળ્યા બાદ આગળનો નિર્ણય લેવાશે

મહિલાએ રોષ વ્યક્ત કર્યો
જામનગર રોડ પર બંજરંગનગર વિસ્તારમાં રહેતા અને વીજ ભરવા આવેલી મન્નત પઠાણે જણાવ્યું હતું કે, મારે સરકારને એવું કહેવું છે કે અત્યારે બિલમાં થોડીક રાહત દેવી જોઇએ. તેના કરતા સરકારે રેગ્યુલર બિલ કરતા પણ દોઢ ગણું બિલ આપ્યું છે. 100 યુનિટ સુધીનું બિલ માફ કરવાની વાત હતી તે સરકારે આ બિલમાં આપજો જોઇએ કારણ કે અત્યારે લોકો પાસે પૈસા નથી. તેના બદલે આવતા બિલમાં બાદ કરવાનું કહ્યું છે. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ પણ થોડી કરી દેવી જોઇએ જેથી લોકોને થોડી રાહત રહે. અત્યારે મારે સાડા ચાર હજાર બિલ આવેલું છે. જે બે મહિનાનું છે. અગાઉ અઢી હજાર બિલ અમે ઓનલાઇન ભરી દીધું હતું. અમારે રેગ્યુલર બિલ સાડા ચાર આ

કમિશ્નર ઓફ કસ્ટમે તેમના રિપોર્ટમાં લખ્યું હતું કે ઇન્ડિયન પોટાશ લિમિટેડે અગ્રસેન ગેહલોતની કંપનીને ડિસ્ટ્રીબ્યૂટર બનાવી હતી.

મહિલાએ રોષ વ્યક્ત કર્યો
જામનગર રોડ પર બંજરંગનગર વિસ્તારમાં રહેતા અને વીજ ભરવા આવેલી મન્નત પઠાણે જણાવ્યું હતું કે, મારે સરકારને એવું કહેવું છે કે અત્યારે બિલમાં થોડીક રાહત દેવી જોઇએ. તેના કરતા સરકારે રેગ્યુલર બિલ કરતા પણ દોઢ ગણું બિલ આપ્યું છે. 100 યુનિટ સુધીનું બિલ માફ કરવાની વાત હતી તે સરકારે આ બિલમાં આપજો જોઇએ કારણ કે અત્યારે લોકો પાસે પૈસા નથી. તેના બદલે આવતા બિલમાં બાદ કરવાનું કહ્યું છે. ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ પણ થોડી કરી દેવી જોઇએ જેથી લોકોને થોડી રાહત રહે. અત્યારે મારે સાડા ચાર હજાર બિલ આવેલું છે. જે બે મહિનાનું છે. અગાઉ અઢી હજાર બિલ અમે ઓનલાઇન ભરી દીધું હતું. અમારે રેગ્યુલર બિલ સાડા ચાર આમહિલાએ રોષ વ્યક્ત કર્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી