- વાઇરસના સાઇલન્ટ કેરિયરની સંખ્યા એટલી વધારે કે ચીન-અમેરિકા અને સાઉથ કોરિયા જેવા દેશો પણ ચિંતિત
- ચેપગ્રસ્ત દર્દીઓમાં 25% એવા કિસ્સા મળ્યા છે જેમાં કોવિડ-19ના શરૂઆતના લક્ષણો જોવા નથી મળ્યા
- ચીનમાં આવા દર્દીઓની ફરીવાર તપાસ થઈ રહી છે, જ્યારે અમેરિકામાં આવા દર્દીઓને હાઇ ઝોનમાં આઇસોલેટ કરાયા
દિવ્ય ભાસ્કર
Apr 02, 2020, 01:59 PM ISTહેલ્થ ડેસ્ક.