- ચીનના પીએલએ જનરલ હોસ્પિટલ અને યેલ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના સંયુક્ત રિસર્ચના પરિણામો જારી કરાયા
- રિસર્ચમાં સામેલ 16માંથી 8 દર્દીઓમાં લક્ષણ નાબૂદ થયાના 8 દિવસ સુધી વાઈરસના લક્ષણો જોવા મળ્યા હતા
દિવ્ય ભાસ્કર
Apr 02, 2020, 07:18 PM ISTહેલ્થ ડેસ્ક.