સેલેબ લાઈફ / 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહ્યા બાદ રાધિકા મદાન માતાને મળી, કહ્યું - 14 દિવસનો વનવાસ પૂરો થયો

test
test
X
testtest

Divyabhaskar.com

Jul 01, 2020, 03:30 PM IST

મુંબઈ. લોકડાઉનમાં ફ્લાઈટ્સ ફરી શરૂ થયા બાદ એક્ટ્રેસ રાધિકા મદાન 26 મેના રોજ મુંબઈથી દિલ્હી તેના ઘરે પહોંચી હતી. રાધિકાએ જર્ની દરમ્યાન સાવધાની રાખી અનેદિલ્હી પહોંચી તે 14 દિવસ સેલ્ફ ક્વોરન્ટીન રહી.

રાધિકાનો આ સેલ્ફ ક્વોરન્ટીનનો સમય 10 જૂનના પૂરો થયો અને આ વિશેની જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મારફતે શેર કરી. રાધિકાએ તેના આ હોમ ક્વોરન્ટીનના સમયની સરખામણી રામ ભગવાનના 14 વર્ષના વનવાસ સાથે કરી હતી. રાધિકાએ માતા સાથેનો હગ કરતો ફોટો શેર કરી લખ્યું કે, 14 દિવસના વનવાસ બાદ સેલ્ફ ક્વોરન્ટીન પૂરું થયું.

View this post on Instagram

#lockdown #gardening #adenium #desertrose

A post shared by Hemant Nagar (@hemant160980) on Apr 27, 2020 at 6:43am PDT

રાધિકાએ અનુભવ શેર કર્યો 
કોરોના મહામારીમાં રાધિકાએ એર ટ્રાવેલનો અનુભવ જણાવ્યો હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મને કોઈ ફિલ્મના સીન જેવું લાગતું હતું. પહેલા મારું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને એ વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું કે ઝીરો ફિઝિકલ કોન્ટેક્ટ રહે. આઈડી, બોર્ડિંગ પાસ અને સામાન કાઉન્ટર્સ પર પણ ગ્લાસ બેરિયર્સ લગાવવામાં આવ્યા હતા. બોર્ડિંગ અને ડી-બોર્ડિંગના સમયે પણ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવ્યું હતું. બે લાઈનમાં એકવારમાં માત્ર બે લોકો જ આગળ જઈ શકતા હતા. મેં વોશરૂમ યુઝ ન કર્યું. હું સાવચેત હતી ડરી ન હતી.

અંગ્રેજી મીડિયમમાં દેખાઈ હતી xz

અંગ્રેજી મીડિયમમાં દેખાઈ હતી 

  • રાધિકા છેલ્લે 13 માર્ચે રિલીઝ થયેલ અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં દેખાઈ હતી.
  • આ ફિલ્મમાં તેણે ઈરફાનની દીકરીનો રોલ નિભાવ્યો હતો. તેની આગામી ફિલ્મ દિનેશ વિજનના પ્રોડક્શનમાં બનનાર ફિલ્મ શિદ્ધત છે.
  • આ ફિલ્મમાં
    સની કૌશલ, ડાયના પેન્ટી અને મોહિત રૈના પણ સામેલ છે. ફિલ્મના ડિરેક્ટર કુણાલ દેશમુખ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી