• Home
  • International
  • In the Netherlands, 134 died in 24 hours, 25 percent of Israelis lost jobs in Israel

Corona Update LIVE World / 47245 લોકોના મોત, સ્પેનમાં આજે 616 લોકોએ જીવ ગુમાવ્યો, યુરોપમાં 60 વર્ષથી મોટી ઉંમરના 95% લોકો મોતને ભેટશે: WHO

લંડનમાં સ્વયંસેવકો લોકોને જરૂરી સામાન અને જમવાનું આપી રહ્યા છે.
લંડનમાં સ્વયંસેવકો લોકોને જરૂરી સામાન અને જમવાનું આપી રહ્યા છે.
આ તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાની છે. અહીં સુપરમાર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે.
આ તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાની છે. અહીં સુપરમાર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે.
In the Netherlands, 134 died in 24 hours, 25 percent of Israelis lost jobs in Israel
X
લંડનમાં સ્વયંસેવકો લોકોને જરૂરી સામાન અને જમવાનું આપી રહ્યા છે.લંડનમાં સ્વયંસેવકો લોકોને જરૂરી સામાન અને જમવાનું આપી રહ્યા છે.
આ તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાની છે. અહીં સુપરમાર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે.આ તસવીર ફિલિપાઈન્સની રાજધાની મનીલાની છે. અહીં સુપરમાર્કેટમાં જવા માટે લોકો લાઈનમાં ઊભા છે.
In the Netherlands, 134 died in 24 hours, 25 percent of Israelis lost jobs in Israel

  • બ્રિટનમાં 24 કલાકમાં 563ના મોત અને નેધરલેન્ડમાં 134ના મોત, ઈઝરાયલમાં 25 ટકા લોકોએ નોકરી ગુમાવી
  • વેન્ટિલેટર, માસ્ક સહિત 60 ટન મેડીકલ સામાન લઈને રશિયાનું કાર્ગો પ્લેન અમેરિકા પહોંચ્યું

  • અમેરિકામાં પોઝિટિવ કેસ બે લાખ 15 હજારથી વધારે, કુલ મોત 5110

  • ઈટાલીમાં 13155 લોકોએ અને સ્પેનમાં 9387 લોકોએ જીવ ગુમાવ્યો

  • ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ દુતેર્તેએ ક્વોરન્ટિન દરમિયાન હિંસક પ્રદર્શન કરનાર લોકોને ગોળી મારવાનો આદેશ આપ્યો

  • અમેરિકામાં  કોરોનાથી સૌથી નાની ઉંમરના બાળકનું મોત

દિવ્ય ભાસ્કર

Apr 02, 2020, 05:04 PM IST

Corona Update LIVE World.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી