• Home
  • Lifestyle
  • Travel
  • Vishwara Airlines launches 'Baby On Board' service, allowing single woman to travel easily with child in flight

સર્વિસ / વિસ્તારા એરલાઈને 'Baby-On-Board'નામની સર્વિસ શરૂ કરી, ફ્લાઈટમાં ચાઈલ્ડની સાથે એકલી મહિલા સરળતાથી મુસાફરી કરી શકશે

Vishwara Airlines launches 'Baby-On-Board' service, allowing single woman to travel easily with child in flight

  • વિસ્તારા એરલાઈનમાં હવે કસ્ટમર પોતાના બાળકોની સાથે 7 કિલોગ્રામ સુધીનો વધારાનો સામાન લઇ જઈ શકશે
  • એક્સેસ બૅગિજની સાથે ફ્લાઈની અંદર અથવા ચેક-ઈન લગેજમાં પણ લઈ જઈ શકાય છે
  • ચાઈલ્ડની સાથે એકલી મહિલાને પણ મળશે આ સુવિધા

Divyabhaskar.com

Sep 22, 2019, 07:15 PM IST
X
Vishwara Airlines launches 'Baby-On-Board' service, allowing single woman to travel easily with child in flight

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી