વાઈરલ / નાનકડી પ્રિયાંશીનો વધુ અક વીડિયો વાઈરલ,માતા-પિતાને પગે લાગવાની વાત કરી

A more awkward video of little Priyanshi went viral, talking to parents
X
A more awkward video of little Priyanshi went viral, talking to parents

Divyabhaskar.com

May 13, 2020, 01:56 PM IST

અમદાવાદ. વીડિયો ડેસ્કઃ નાનકડી પ્રિયાંશીનો વધુ એક વીડિયો વાઈરલ થયો છે.આ વીડિયોમાં તે કાલીઘેલી ભાષામાં મા-બાપને પગે લાગવાની વાત કરે છે.સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આ વીડિયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.પ્રિયાંશીના ફેસબુક પેજ Priyanshi Sondagar પર 3 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.પ્રિયાંશી ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પર RealPinsu નામથી પોતાના ઍકાઉન્ટ્સ ધરાવે છે.જેમાં પણ પ્રિયાંશીના વીડિયોને લોકો સારો પ્રતિસાદ આપી રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી