• Home
  • National
  • Dawood Ibrahim lives in Karachi. He is accused of carrying out the 1993 Mumbai serial bomb blasts

બ્રેકિંગ ન્યૂઝ / દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે. તેના પર વર્ષ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોંબ વિષ્ફોટનો આરોપ છે

Dawood Ibrahim lives in Karachi. He is accused of carrying out the 1993 Mumbai serial bomb blasts
X
Dawood Ibrahim lives in Karachi. He is accused of carrying out the 1993 Mumbai serial bomb blasts

Divyabhaskar.com

Jun 05, 2020, 11:46 PM IST

નવી દિલ્હી. અંડરવર્લ્ડ ડોન દાઉસ ઈબ્રાહિમને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચારને તેના ભાઈ અનીસ ઈબ્રાહિમે નકારી દીધા છે. અનીસે કહ્યું છે કે કોરોના એક ભયાનક મહામારી છે, પણ ભાઈ દાઉદ અને તેમની પત્ની કે સમગ્ર પરિવાર તેનાથી સંક્રમિત નથી. દાઉદ પાકિસ્તાન અને UAEમાં પોતાનો કારોબાર ચલાવી રહ્યો છે.

દાઉદના સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યાના અહેવાલ મળ્યા હતા
આ અગાઉ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ છે. બન્ને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે. આ અહેવાલમાં જણાવાયું હતું કે પર્સનલ સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી