• Home
  • National
  • Delhi Health Minister Satyendra Jain's condition worsens, plasma therapy to be given to treat infection

રાજ્યસભા ચૂંટણી LIVE / મતગણતરી શરૂ, ભાજપના ત્રણેય ઉમેદવાર અને કોંગ્રેસના શક્તિસિંહની જીત નક્કી

Delhi Health Minister Satyendra Jain's condition worsens, plasma therapy to be given to treat infection
X
Delhi Health Minister Satyendra Jain's condition worsens, plasma therapy to be given to treat infection

  • BJP-કોંગ્રેસે મનાવ્યા છતાં BTPએ વોટિંગ ના કર્યું
  • ચાર બેઠક માટે ભાજપના ત્રણ-કોંગ્રેસના બે ઉમેદવાર, એકની હાર નિશ્ચિત
  • ક્રોસવોટિંગ માટે બન્ને પક્ષોના પ્રયાસો, NCP, BTPના વોટ નિર્ણાયક બનશે
  • નરહરિ અમીન અને ભરતસિંહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન, સાંજ સુધીમાં પરિણામ

Divyabhaskar.com

Jun 19, 2020, 05:17 PM IST

અમદાવાદ. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં ભાજપના 103, કોંગ્રેસના 65, NCP-1 અને એક અપક્ષે મતદાન કર્યું છે. આમ કુલ 170 મત પડ્યા છે. જ્યારે BTP(ભારતીય ટ્રાઈબલ પાર્ટી) મતદાનથી દૂર રહ્યું છે, આ સાથે જ ભાજપના ત્રણેય ઉમેદવાર રમીલાબેન બારા, નરહરિ અમીન અને અભય ભારદ્વાજની જીત નિશ્ચિત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલની જીત નક્કી થઈ ગઈ છે અને ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી