• Home
  • Photo
  • Vicky Kaushal shares some glimpse of his first horror film Bhoot

વિકી કૌશલે તેની પહેલી હોરર ફિલ્મ ‘ભૂત’ના અમુક લુક શેર કર્યા

‘ભૂત-પાર્ટ વન: ધ હોન્ટેડ શિપ’ હોરર ફિલ્મ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ બોમ્બેમાં થયેલી સત્ય ઘટના પર આધારિત છે.

આ હોરર ફિલ્મ ફ્રેન્ચાઇઝીને કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. આ ફિલ્મથી ભાનુ પ્રતાપ સિંહ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે.

આ હોરર ફિલ્મનું શૂટિંગ મુંબઈ ઉપરાંત ગુજરાતના અલંગમાં પણ થયું હતું.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભૂમિ પેડનેકર પણ સામેલ છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે.

COMMENT
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી