મેટ ગાલા 2019: સેલેબ્સના રેડ કાર્પેટ લુક

ન્યૂ યોર્કમાં દર વર્ષે 'મેટ ગાલા' નામની અત્યંત હાઈપ્રોફાઈલ અને અતિશય વિચિત્ર આઉટફિટના મેળાવડા જેવી ઈવેન્ટ યોજાય છે. અમેરિકન એક્ટર જેરેડ લેટો દર વર્ષે યોજાતી મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપે છે

આ અત્યંત હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ એક ફંડ રેઝિંગ ઇવેન્ટ છે. એક્ટર મિશેલ ઉરીએ બે જુદા-જુદા લુકનો પહેરવેશ પહેર્યો હતો

બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ પિંક ગાઉનમાં સુંદર લાગી રહી હતી

ઈશા અંબાણીએ પ્રબલ ગુરંગ ડિઝાઈનરનો આકર્ષક ડ્રેસ પહેર્યો હતો

અમેરિકન સિંગર અને સોન્ગ રાઇટર કેટી પેરીએ ઝુમ્મર જેવો આકર્ષક ડ્રેસ પહેર્યો

કેન્યાની એક્ટ્રેસ લુપિતા નિઓનગોએ કેમેરા સામે સ્માઈલ કરીને પોઝ આપ્યો

ઇવેન્ટની કો-હોસ્ટ લેડી ગાગાએ પિન્ક આઉટફિટમાં એન્ટ્રી લીધી હતી

ત્રીજા આઉટફિટમાં લેડી ગાગાએ પિન્ક ગાઉન પહેર્યું હતું

સિંગર લેડી ગાગાએ લાસ્ટ બ્લેક બિકીનિમાં કેમેરા સામે પોઝ આપ્યો હતો

લેડી ગાગાએ તેના બીજા આઉટફિટમાં પોઝ આપ્યો હતો

એક્ટર એઝરા મિલેરે આકર્ષક મેકઅપથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું

નિક જોન્સનો મોટો ભાઈ જો જોન્સ તેની પત્ની સોફી ટર્નર સાથે આવ્યો

પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોન્સ સાથે આવી હતી. બંને મેટ ગાલા 2017માં પ્રથમ વખત મળ્યા હતાં

અમેરિકન ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સે નીઑન યેલો ગાઉન નીચે તેને મેચિંગ નાઈકના બૂટ પહેર્યા હતાં

અમેરિકન ડ્રેગ ક્વીન અક્વેરિયા સફેદ પેઇન્ટ કરેલા હેર અને બ્લેક ગાઉન સાથે પોઝ આપ્યો હતો

સિંગર જેનેલે મોનાઇએ બ્લિકીંગ આઈઝવાળું બ્લેક એન્ડ પિન્ક ગાઉન પહેર્યું હતું

કાર્દશીયન સિસ્ટરે એકસાથે કેમેરા સામે પોઝ આપ્યો હતો

સિંગર બિલી પોર્ટરે તેના કોસ્ચ્યુમની સોનેરી પાંખોથી ભીડને આકર્ષી હતી

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી