• Home
  • Sports
  • BCCI Treasurer Dhumal said NCA is preparing for training camp, we will bring players only when there is 100% safe situation.

અનલોક-1માં ટ્રેનિંગ / BCCI ટ્રેઝરર ધૂમલે કહ્યું- NCA ટ્રેનિંગ કેમ્પની તૈયારી કરી રહ્યું છે, 100% સુરક્ષિત પરિસ્થિતિ હોય ત્યારે જ ખેલાડીઓને લાવીશું

BCCI Treasurer Dhumal said- NCA is preparing for training camp, we will bring players only when there is 100% safe situation.
X
BCCI Treasurer Dhumal said- NCA is preparing for training camp, we will bring players only when there is 100% safe situation.

Divyabhaskar.com

Jun 03, 2020, 11:42 AM IST

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના ટ્રેઝરર અરુણ ધૂમલે સોમવારે જણાવ્યું હતું કે, નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ટીમ ભારતના ટોચના ખેલાડીઓ માટે ટ્રેનિંગ કેમ્પની તૈયાર કરી રહી છે. જોકે, આ કેમ્પ કેટલા દિવસમાં તે માટે તેમણે સમયમર્યાદા સ્પષ્ટ કરી નથી.

ધૂમલે કહ્યું - ભારતમાં ઘરેલું હવાઈ સેવા એક અઠવાડિયા પહેલા શરૂ થઈ છે. અમે હવાઈ મુસાફરીની સમીક્ષા કરીશું અને એવી જગ્યાએ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીશું કે જે અમને ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે 100 ટકા સુરક્ષિત લાગે.

પરિસ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી ખેલાડીઓ તેમના રાજ્યમાં પ્રેક્ટિસ કરશે: ધૂમલ
તેમણે વધુમાં કહ્યું કે, ખેલાડીઓએ વિવિધ રાજ્યોથી આવવું પડશે. જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત નથી. ત્યાં સુધી તેઓને પોતાને ત્યાં જાતે પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે તેઓ રાજ્ય ક્રિકેટ એસોસિએશનનો સંપર્ક કરી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી