• Home
  • Utility
  • Gadgets
  • good news for Airtel and BSNL users, validity of the prepaid plan is extended due to lockdown, BSNL users will get Rs 10 talktime

રાહત / એરટેલ અને BSNL યુઝર્સ આનંદો: પ્રિપેઈડ પ્લાનની વેલિડિટીમાં વધારો, યુઝર્સને 10 રૂપિયાનું ટોકટાઈમ પણ મળશે

X

  • BSNLએ તેના પ્રિપેઈડ યુઝર્સ માટે 20 એપ્રિલ સુધી વેલિડિટી વધારી અને એડિશનલ 10 રૂપિયાનું ટોકટાઈમ પણ આપશે
  • એરટેલે ટોકટાઇમ પ્રિપેઈડ પ્લાનની વેલિડિટી 17 એપ્રિલ સુધી વધારી અને એડિશનલ 10 રૂપિયાનું ટોકટાઈમ પણ આપશે
  • સેવાનો લાભ લૉ- એવરેજ રેવન્યુ પર યુનિટ ગ્રાહકોને મળશે

દિવ્ય ભાસ્કર

Mar 31, 2020, 04:53 PM IST

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી