લિમિટેશન / હવે વ્હોટ્સએપ યુઝર્સ સ્ટેટસમાં 15 સેકન્ડથી વધારે સમયનો વીડિયો અપલોડ નહીં કરી શકે

Now WhatsApp users can not upload videos for more than 15 seconds in status
X
Now WhatsApp users can not upload videos for more than 15 seconds in status

  • આ લિમિટ એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે નક્કી કરવામાં આવી
  • અગાઉ વ્હોટ્સએપ પર વીડિયો સ્ટેટસ માટે 30 સેકન્ડની લિમિટ હતી
  • લોકડાઉનને લીધે વ્હોટ્સઅપનો ઉપયોગ વધી ગયો હોવાથી સર્વર પર ટ્રાફિક ઓછો કરવા માટે કંપનીએ આ નિર્ણય લીધો છે

દિવ્ય ભાસ્કર

Mar 30, 2020, 11:28 AM IST

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી