મોબાઈલ નંબર / TRAI મોબાઈલ ફોન નંબંરના આંકડાને 11 ડિજિટનો કરવાનું વિચારી રહી છે

TRAI is planning to digitize mobile phone numbers by 11 digits

  • TRAI દેશમાં મોબાઈલ ફોન નંબરના વર્તમાન 10ની જગ્યાએ 11 આંકડા (ડિજિટ) કરશે
  • 2050  દેશમાં એક્ટિવ મોબાઈલ ફોનની સંખ્યા 3.28 અબજ સુધી પહોંચી જશે
  • 2050 સુધી દેશમાં ફોન માટે 4.68 અબજ નંબરની જરૂરિયાત હશે

Divyabhaskar.com

Sep 21, 2019, 05:42 PM IST
X
TRAI is planning to digitize mobile phone numbers by 11 digits

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી